અવસર એસા નહીં મિલે, તું ભજી લે શ્રીપતિ રામ હો પ્યારે.૩/૪

૨૩૦૮૩/૪             પદ : ૩
અવસર એસા નહીં મિલે, તું ભજી લે શ્રીપતિ રામ હો પ્યારે.    અ. ટેક.
ચલી જાત તેરી જિંદગાની, કર લે અપના કામ હો પ્યારે .       અ. ૧
બાગી કિલ્લા મહોલાત બનાવત, દાટત ઘરમેં દામ હો પ્યારે. અ. ૨
કંઠ પકડ જમરા લે જાવે, ધરે રહેંગેં ધન ધામ હો પ્યારે.          અ. ૩
બ્રહ્માનંદ કહે સુન તેરી, ગઇ અક્કલ કુંણ ગામ હો પ્યારે.          અ. ૪
 

મૂળ પદ

જગમેં રહેના દો દિનકા, તુમ કાહેકુ કરત ગુમાન હો પ્યારે.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનુપ જલોટા

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


કીર્તન આરાધના
Studio
Audio
0
0