હરિ ભજતાં સુખ હોય સમજ મન ૨/૪

સંત પરમ હિતકારી જગતમાંહી				...ટેક.
પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી		...જગ૦ ૧
પરમકૃપાળુ સકળ જીવન પર, હરિ સમ સબ દુ:ખહારી	...જગ૦ ૨
ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી, રીત જગતસે ન્યારી		...જગ૦ ૩
બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલત હૈ પ્રગટ મુરારી	...જગ૦ ૪
 

મૂળ પદ

સંત સમાગમ કીજે હો, નિશ દિન

મળતા રાગ

પૂરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
0
0