સંત પરમ હિતકારી, જગતમાંહી.૩/૪

હરિ ભજતાં સુખ હોય, સમજ મન		...ટેક.
હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની, ઉંમર દીની ખોય	...સમજ૦ ૧
માતપિતા જુવતી સુત બાંધવ, સંગે ચલત નહિ કોય	...સમજ૦ ૨
ક્યું અપને શિર લેત બુરાઈ, રહેના હૈ દિન દોય	...સમજ૦ ૩
બ્રહ્માનંદ કહે હરિને ભજી લે, હિત કી કહત હું તોય	...સમજ૦ ૪
 

મૂળ પદ

સંત સમાગમ કીજે હો, નિશ દિન

મળતા રાગ

પૂરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સંત પરમ હિતકારી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી
દરબારી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા
રાગમાલા

રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

ગુરુદેવના ચરણમાં
Live
Audio
0
0