સાધુ સોઇ નાવ સંસારમેં.	૪/૪

૨૩૨૩ ૪/૪ પદ : ૪

સાધુ સોઇ નાવ સંસારમેં. સા. ટેક.

પ્રગટ પ્રમાણ હરિપદ પ્રીતિ, નહીં આશક ધન નારમેં. સા. ૧

માયા કૃત સોઇ સત્ય ન માનત, જાનત દુ;ખ પરિવારમેં.

ગુણાતીત રહી હરિ ગુણ ગાવત, ચિન્તા નાહીં જીત હારમેં સા. ૨

બ્રહ્મ હોય પરબ્રહ્મ ઉપાસત, વહત ન વિષે વિકારમેં;

બ્રહ્માનંદ સંત સોઇ સાચા, સમજત સાર અસારમેં સા. ૩

મૂળ પદ

બલિહારી મેં એસે સંતકી.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Live
Audio
0
0