મનવા તો સમ ઓર ન પાજી રે.૪/૪

 મનવા તો સમ ઓર ન પાજી રે...મનવા૦ ટેક.
	પ્રભુ કે ચરન કમલ પરિહરી કે, રહત વિષયમેં રાજી...મનવા૦ ૧
કબહુક તો મુનિ હોય બેઠત, કબહુક કહત કથાજી;
	કબહુક ત્યાગી કછુ નહિ રાખે, કબહુક માયા જાજી...મનવા૦ ૨
કબહુક રુખા સૂકા ચાહત, કબહુક ચીજાં તાજી;
	કબહુક રંક હોય કરી બોલત, કબહુક બનત મિજાજી...મનવા૦ ૩
જોગી જતી સંન્યાસી લૂંટે, પંડિત મુલ્લા કાજી;
	બ્રહ્માનંદ કહત સો ઊગરે, હરિ શરણે ગયે ભાજી...મનવા૦ ૪
 

મૂળ પદ

મન તોય કુંન કુટેવ પરી રે.

મળતા રાગ

પૂરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0