નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી;૨/૪


નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી;
	સાધુજનની માન શિખામણ, વિષય વિકાર વિસારી	...ભજી૦ ૧
માત પિતા સુત બાંધવ મેડી, નહિ તારાં સુત નારી;
	જમને દ્વારે એકીલા જાવું, કરજે કર્મ વિચારી	...ભજી૦ ૨
રાજા રંક ગુણિજન પંડિત, ખેડુ ને વેપારી;
	સગાં કુટુંબી સહિત સૌને, લઈ જાવે જમ મારી	...ભજી૦ ૩
ભરતખંડમાં દેહ મનુષ્યનો, મળે નહિ વારંવારી;
	બ્રહ્માનંદ કહે થાને સુખિયો, સંતવચન ઉર ધારી	...ભજી૦ ૪
 

મૂળ પદ

પ્રગટ પ્રમાણ હરિને, ભજ મન પ્રગટ પ્રમાણ હરિને;

મળતા રાગ

ગોડી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0