બદ્રીપતિ નરનારાયણકો, દ્વાલિબંધ કહાવુંરી૧/૪

૨૩૫૧ ૧/૪ પદ : ૧ રાગ કાફી.

બદ્રીપતિ નરનારાયણકો, દ્વાલિબંધ કહાવુંરી . બ. ટેક.

હુકમ હજુર ધનીકે આગે, ટુક ટુક ઊંડ જાવુંરી. બ. ૧

મનઘોડા મસ્તાન મહાબલ , વશ કરી તાહી ફિરાવુંરી.

ભૂલેઇ રંચ કરે મસ્તાઇતો, ચાબક ચોટ લગાવુંરી. બ. ૨

કાયા કોટ કરુંમેં કબજે, નામ નિશાન ચડાવુંરી;

કામ ક્રોધ મરું કફરાના, હરિકા હુકમ બજાવુંરી. બ. ૩

પાંચું ચોર પકડ વશ કરકે, સાહેબ સનમુખ લાવુંરી;

બ્રહ્માનંદ શ્યામકે પાસે, મોજ ચરન રતી પાવુંરી. બ. ૪

મૂળ પદ

બદ્રીપતિ નરનારાયણકો, દ્વાલિબંધ કહાવુંરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0