કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી ૩/૪

કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી...કાનુડા૦ ટેક.
હું જાણું લોકડિયાં કાલાં, લોક કહે છે મુને કાલી રે...થઈ૦ ૧
જે ચાલે કાનુડાની કેડે, તેની ખેપ ન જાય કે’દિ ખાલી રે...થઈ૦૨
શિર જાતાં નટવર નહીં છોડું, ટેક અચળ ઉર ઝાલી રે...થઈ૦૩
બ્રહ્માનંદના નાથ સંગાથે, લાગી છે રંગડાની તાલી રે ...થઈ૦૪
 

મૂળ પદ

કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૨

કાનુડા કેડે ચાલી રે (૦૬-૪૦)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નારાયણસેવાદાસજી સ્વામી - હરિયાળા ગુરુકુલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૨
Studio
Audio
0
0