ભજી લેને શામળો સુખકારી રે, વ્હાલો ભક્તવત્સલ ભયહારી રે...   ૧/૪

 ભજી લેને શામળો સુખકારી રે, વ્હાલો ભક્તવત્સલ ભયહારી રે...ટેક.
	માતાપિતા નિશ્ચે નહિ તારાં, નહિ તારાં સુત નારી રે...ભજી૦ ૧
મારું મારું કરી મૂરખ, અક્કલ વેચાઈ ગઈ તારી રે...ભજી૦ ૨
	માલ મલક સર્વે મેલાવીને, લઈ જાશે જમ મારી રે...ભજી૦ ૩
બ્રહ્માનંદ કહે જોઈ મનુષ્ય તણો દેહ, ન મળે વારમવારી રે...ભજી૦ ૪ 
 

મૂળ પદ

ભજી લેને શ્યામળો સુખકારી રે, ભજી લેને શ્યામળો સુખકારી રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)
કાફી
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.Studio
Audio
0
0