દિલ લાગ્યા હમારા ફકીરીસે, દુનિયાદાર દુ:ખી સબ દેખે ૧/૪

દિલ લાગ્યા હમારા ફકીરીસે...દિલ૦ ટેક.
દુનિયાદાર દુ:ખી સબ દેખે, રંક અરુ રાવ દિલગીરીસે...દિલ૦ ૧
નિત્ય તાપ જગવ્યાપ રહ્યો હે, જરત હે મોહ જંજીરીસે...દિલ૦ ૨
પાયા ધન સો રહત ન પાવે, મર ગયા કર કર મેરીસે...દિલ૦ ૩
બ્રહ્માનંદ કહે આનંદ આયે, અદલ બ્રહ્મ ખમીરીસે...દિલ૦ ૪
 

મૂળ પદ

દિલ લાગ્યા હમારા ફકીરીસે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભૈરવી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી


હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0