રામ ભજે સો રામહી પ્યારા૪/૪

૨૩૮૯ ૪/૪ પદ : ૪.

રામ ભજે સો રામહી પ્યારા. રા. ટેક

જાકા ચિત્ત લાગ્યા હરિ ચરણે, સો સબમેં ઉત્તમ તત્વ સારા. રા. ૧

બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ શૂદ્રાદિ, ચાર વર્ણ આશ્રમ પુનિ ચારા;

તામહી હરિ ભજે સોઇ હરિકા, નહિ સ્ત્રી પુરુષ જાતિ નિરધારા. રા. ૨

કહા ભયો જગ શ્રેષ્ઠ કહાવત , અધિક ધનાઢ્ય અધિક આચારા;

ચાર રૂપ અનુપ ચાતુરી , તાતે નહિ હરિ રીઝન હારા. રા. ૩

બાહર બાન લોક દેખાવત, પેટ ભરનકા સબ ઉપચારા;

હરિ તો સબ જાને અંતરકી, નહિ રહવત વ્રહી જનસે ન્યારા. રા. ૪

ભક્તિ વશ ભગવાન નિરંતર, એસે કહે નિગમ પોકારા;

બ્રહ્માનંદ ચોગાન પડી હે, જો મારત તાકી તરવારા. રા. ૫

મૂળ પદ

રામ ભજે સો સબમેં ભલા હે.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮


સાંવરિયા
Studio
Audio
0
0