નરનારાયણ સેવો રે, નરનારાયણ સેવો;૪/૪

૨૪૦૯ ૪/૪ પદ : ૪

નરનારાયણ સેવો રે, નરનારાયણ સેવો;

સેવો રે મનખો સુફલ કરી લેવો. ન. ટૅક

નરનારાયણ ભજતાં પામીશ, મહા અમૂલખ મેવો રે. ન. ૧

શ્વાન શુકરનો જન્મ મટાડી, કીધો પોતા જેવો રે. ન. ૨

નવલ છબી નૌતમ ઉર ધરી, તન ધન તુછ કરી ટેવો રે. ન. ૩

બ્રહ્માનંદ કહે આળસ તજી દે, અવસર નહીં મળે એવો રે. ન. ૪

મૂળ પદ

હરિ ભજી લેને તું પ્રાણી રે, હરિ ભજી લેને તું પ્રાણી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Studio
Audio
0
0