હાંજી ભલા જોગી હરિસેં જોગ, ૧/૪

૨૪૧૮ ૧/૪ પદ : ૧ રાગ જંગલો

હાંજી ભલા જોગી હરિસેં જોગ,

જગવે ભોગ તજકે સોઇ જોગી. ટેક

જોગી વાકુ જાનીયે, જાકા હરિસે જોગ;

રહે નિરંતર રામમેં, અંતર સદા અરોગ. જ. ૧

પકડ કરે વશ પંચકુ, ચલે ન મનકે સંગ;

નેજા રોપે નામકા, અનભે અચલ * અભંગ. જ. ૨

પ્રેમરતા સમતા પ્રબળ જ્ઞાન રતા ગંભીર;

ચિત્ત નિરમળ વિરાગતા, ધરતા ધ્યાન સુધીર. જ. ૩

લાગી સુરતી લાલસે, મતિ જાગી મજબૂત;

શ્રીરંગ બડ ભાગી સોઇ, ધન ત્યાગી અવધૂત . જ. ૪

--------- --------------------------------------------------

‘અંચળ ‘ પાઠ પ્રથમ આવૃતિમાં છે.

મૂળ પદ

હાંજી ભલા જોગી હરિસેં જોગ,

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ‌દ્‌ગુરૂ વંદના
Studio
Audio
0
0