તું સાચો વેપારી રે, મનુવા, તું સાચો વેપારી રે;૩/૪

૨૪૪૫ ૩/૪ પદ : ૩
તું સાચો વેપારી રે, મનુવા, તું સાચો વેપારી રે;
લે લે લાભ અપારી રે, મનુવા, તું સાચો વેપારી રે. ટેક.
વાર વાર ન મિલે યા મોસમ , કર લે વણજ વિચારી રે. મ. ૧
ત્રિવિધ કર્મ લેકે તન હટિયાં , સબ આયે નર નારી;
એકુ લાભ લીયા બહુતેરા, એકુ પૂંજી હારી રે. મ. ૨
પહેલા તોલ અદલ કર પિંડમેં, કુંણ અહંતા ધારી;
યાકુ કાઢ સાફ કર અંતર, ભર લે માલ હજારી રે. મ. ૩
ઐસા વણજ ન કીજે મનુવા, જાતે હોવત ખ્વારી;
સાહેબ આગળ અદલ ચૂક્ત હે, રાઓ રંક એક બારી રે. મ. ૪
અબકી ખેપ પાર જો ઉતરે, તો હોત નફા અતિ ભારી;
બ્રહ્માનંદ અચળ રહી આવે, સદ્‌ગુરુસેં શાહુકારી રે . મ. ૫

મૂળ પદ

કર લે ખૂબ ફકીરી રે, બંદે કર લે ખૂબ ફકીરી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી
Studio
Audio
1
0