પ્રગટ સ્વરૂપ ઉપાસી, ધન સો પ્રગટ સ્વરૂપ ઉપાસી;૪/૪

૨૪૫૦ ૪/૪ પદ : ૪
પ્રગટ સ્વરૂપ ઉપાસી, ધન સો પ્રગટ સ્વરૂપ ઉપાસી;
સબ તિરથ હરિ ચરને સમજે, કોટી ગયા અરુ કાશી. ધન. ટેક
અક્ષરાતીત અજિત અખંડિત , નિગમ નેતિ કરી ગાવે;
ઐસે દૂર હજૂર સોઇ યહ , તામે ચિત્ત ઠરાવે. ધન. ૧
કાળ અરુ માયાકે કૃત કરી, દીન બચન નહીં બોલે;
એક ટેક દ્રઢ અંતર માંહી, મન ઇત ઉત નહીં ડોલે. ધન. ૨
પ્રૌઢ પ્રતાપ રહે ઉર પ્રભુકો, હરિ ગુન સુની નિત્ય હરખે;
અગમ અપાર પાર નહીં જાકો, સો છબી નેને નિરખે. ધન ૩
નરતન ધર નટરૂપ નિરંતર , બિચરત હે જુગમાંઇ;
મહા મનોહર અતુલિત મૂર્તિ, બ્રહ્માનંદ મન ભાઇ. ધન. ૪

મૂળ પદ

રામ અમલ રંગ રાતે, સાધુ રામ અમલ રંગ રાતે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0