ગુરુ ગુરુ કહત સકલ સંસારા; એસે જગ ભરમાયા હે;૫/૧૨

૨૪૫૫ ૫/૧૨          પદ : ૫
 
ગુરુ ગુરુ કહત સકલ સંસારા; એસે જગ ભરમાયા હે;ગુરુ જગતમેં બહુત કહાયે , તાકા ભેદ ન પાયા હે.                    
માત પિતા પ્રથમ ગુરુ જાનો, દુજા દાઇ કહાયા હે;તીજા ગુરુ તાહીકુ જાનો, જીનને નામ ધરાયા હે.                         
ચોથા ગુરુ જેહી વિદ્યા દિના, અક્ષર જ્ઞાન શિખાયા હે;માલા દિયા સો ગુરુ પાંચમા, જેહી હરિ નામ બતાયા હે.        
છક્રા ગુરુ સો સંત કહાવે, જીન સબ ભરમ મિટાયા હે;સરજનહાર સો ગુરુ સાતમા, આપે હી આપ લખાયા હે.          
એસે ગુરુ વિના ભવ જળકો, પાર કોઉ નહીં પાયા હે;બ્રહ્માનંદ અચળ સદ્‌ગુરુકે, ચરન કમળ લપટાયા હે.                 ૫ 

મૂળ પદ

સમર સમર સદ્‌ગુરુ સાહેબકુ, ક્યા મુખ બક બક કરતા હે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

હિન્દી ભજન
Studio
Audio
0
0