સંત સદા સબ જીવ સહાયક, દિલમેંહી પરમ દયાલા હે;૯/૧૨

૨૪૫૯ ૯/૧૨ પદ : ૯
સંત સદા સબ જીવ સહાયક, દિલમેંહી પરમ દયાલા હે;
રટન રહત ઘનશ્યામ ચરનકા, મગન ગગન મતવાલા હે.
અંતરમેં હરિ ધ્યાન નિરંતર, બાહર તિલક રૂપાળા હે ;
ધનકુ ધૂર બરાબર જાનત , કામની જાનત કાળા હે .
શીલ સંતોષ સદા ઉર સમતા, મમતા રહિત મરાલા હે;
કામ ક્રોધ મદ મોહ વિષે રસ, સબતે રહત નિરાલા હે.
શ્વાન શુકર ખર ધૂડ બલાડા, એસા જીવ બિહાલા હે;
તાકું સંત કરત હે નતખન એસે સંત ક્રીપાલા હે.
આતમરૂપ લહત હે અપના, જગક્રત દૂર જંજાલા હે;
બ્રહ્માનંદ કહે સોઉ સાધુ, પીવત પ્રેમ પિયાલા હે.

મૂળ પદ

સમર સમર સદ્‌ગુરુ સાહેબકુ, ક્યા મુખ બક બક કરતા હે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી