દેખા સમજ વિચાર જકતમેં, સંતપરમ હિતકારી હે;૧૦/૧૨

૨૪૬૦ ૧૦/૧૨ પદ : ૧૦
દેખા સમજ વિચાર જકતમેં, સંતપરમ હિતકારી હે;
પ્રેમ નેમ પ્રવીન પ્રફુલ્લિત જેહી આધીન મોરારી હે.
અપને તનકો સુખ નહીં ચાહત, ડોલત પરહિત ભારી હે;
ઉદધિ જ્યુંહી તેહી પાર ન આવે, ધીરજતા ઉર ધારી હે.
અસત જગતકી સર્વે ઉપાધિ, તનહુંસે સબ ટારી હે;
પાપ સમી જાનત પ્રભુતાઇ , સાપ સમી જેહ નારી હે.
કૃષ્ણ ભજન લેલીન નિરંતર, જગ બકવાદ વિસારી હે;
ઈંદ્ર લોક અગ્નિસમ જાનત, જાનત સિદ્ધ ઠગારી હે.
ભાવભક્તિ નિર્મળ ઘટ ભીતર, અંતર આશય ભારી હે;
પરમ કૃપાળ અચળ સંતન પર, બ્રહ્માનંદ બલિહારી હે.

મૂળ પદ

સમર સમર સદ્‌ગુરુ સાહેબકુ, ક્યા મુખ બક બક કરતા હે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી