હરિ હરિ રટન નિરંતર મુખ તે , ધ્યાન રૂદે ઠહરાને હે;૧૧/૧૨

૨૪૬૧ ૧૧/૧૨ પદ : ૧૧
હરિ હરિ રટત નિરંતર મુખ તે , ધ્યાન રૂદે ઠહરાને હે;
માયિક વસ્તુ ન ચાહત મનમેં, જગકૃત તે અલસાને હે. ૧.
મહા મલીન જીવ જગમાંહી, અંતર અધિક અજ્ઞાને હે;
જ્ઞાની કરત આપ સમ તાતે, પરમ દયાળ કહાને હે.
માયા જીવ ઇશકે સબહી , ભેદ જથારથ જાને હે;
ડોલત જગત નિર્વિઘ્ન નિરંતર, મગન લગન મસ્તાને હે.
નિસ્પ્રેહી નિષ્કામી નિસ્વાદી, નિર્લોભિક સયાને હે;
નિર્માની અહંતા મદ નાંહીં, ભક્તિભાવ ભરાને હે.
ગાવત હે મહિમા જેહી ગીતા, વેદ પુરાણ વખાને હે;
બ્રહ્માનંદ કહત હે એસે, સંતનકુ હમ માને હે.
v>

મૂળ પદ

સમર સમર સદ્‌ગુરુ સાહેબકુ, ક્યા મુખ બક બક કરતા હે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0