સુખસાગર ઘનશ્યામ છબીલે, તુમ જીયકે સાચે હિતકારી૪/૪

૨૫૦૪ ૪/૪ પદ : ૪
સુખસાગર ઘનશ્યામ છબીલે, તુમ જીયકે સાચે હિતકારી. સુ. ટેક.
શરણ આયેકી હોત સહાઇ, ભવસંકટ મેટણ ભઉભારી. સુ. ૧
નિજ જનકે ગુનકે તુમ ગ્રાહક, ઔગુન સબ બિધિ દેત બિસારી. સુ. ૨
જઠર અગ્નિસે જતન કિયે તુમ, આજ્હું અન્ન જલ દેત સંભારી. સુ. ૩
પ્રાનપિયા તેરી કરુણાકે પર, બ્રહ્માનંદ જાત બલિહારી. સુ. ૪

મૂળ પદ

પ્રાણ સનેહી ઘરું આવો, અબ પીયરા, (હીયરા) ધીર ધરત નહીં મેરા

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0