ગિરધારી રે સખી ! ગિરધારી મારે નિરભે અખૂટ નાણું ગિરધારી..૨/૪

ગિરધારી રે સખી ! ગિરધારી.મારે નિરભે અખૂટ નાણું ગિરધારી...  ટેક૦
ખરચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે;દામની પેઠે રે ગાંઠે, બાંધ્યું નવ છૂટે...  ગિરધારી૦ ૧
અણગણ નાણું સંચી અંતે નિરધનિયાં જાયે;તેની પેઠે નિરભે નાણું દૂર ન થાયે...  ગિરધારી૦ ૨
સંપત્ત વિપત્ત સર્વે સ્વપ્નુ જાણું;હરિના ચરણની સેવા, પૂરણ ભાગ્ય પરમાણું... ગિરધારી૦ ૩
મુક્તાનંદ ક��ે મોહનવરને ઉરમાં ધારી;હવે દુઃખ ને દારિદ્ર થકી, થઇ હું ન્યારી...  ગિરધારી૦ ૪ 

મૂળ પદ

લગની લાગી રે મારે લગની લાગી

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
આવોને પર્થ મંદિરીયે
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સતીષ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૂરાવલિ
Live
Audio
1
0