જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ, દર્શન વિના દુ:ખિયો ઘણો ૧/૧૩

જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ;
	દર્શન વિના દુ:ખિયો ઘણો, સર્વે વ્રજનો સાથ...૧
અંતર તાપ વિયોગનો, બાહેરથી લૂ વાય;
	મળ્યા વિના હવે માવજી, જુગ તુલ્ય રજની જાય...૨
ફળિયામાં ઘોડી ફેરતાં, છોગલાં ધરતાં શીશ;
	તે દિન કે’દી દેખાડશો, ડોલરિયા જગદીશ...૩
પ્રાણજીવન પૂરીએ, હૈડા કેરી હામ;
	બ્રહ્માનંદના નાથજી, આવોને શ્રીઘનશ્યામ...૪
 

મૂળ પદ

જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Live
Audio
4
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તન કૌસ્તુભ
Studio
Audio
1
0