છેલ છોગાળો રે મીઠી મોરલીવાળો મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાળો..૪/૪


છેલ છોગાળો રે, મીઠી મોરલીવાળો;
	મારે મંદિરે પધારે, નિત્ય છેલ છોગાળો	...ટેક.
હસતાં હસતાં મુજને દેખી, આનંદ પામે;
	એની કરુણાની દૃષ્ટિ, સર્વે દુ:ખડાં વામે	...છેલ૦ ૧
મોતીડાંની માળા પેરી, મલપંતો આવે;
	ગાઉં ત્યાં સંગાથે મારે, પ્રેમ શું ગાવે	...છેલ૦ ૨
મેં વહાલો વશ કીધા, મુજને વહાલે વશ કીધી;
	સામાસામી પાનબીડી, દીધી ને લીધી	...છેલ૦ ૩
મુક્તાનંદ કહે મોહન સંગે, લાવ ઘણો લીધો;
	મુખડેથી તંબોળ મુજને, મે’ર કરી દીધો	...છેલ૦ ૪
 

મૂળ પદ

લગની લાગી રે મારે લગની લાગી

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
13
5