વેદ પુરાણ પોકારે સુનહું સબ વેદ પુરાન પોકારે ૧/૪

વેદ પુરાણ પોકારે, સુનહું સબ વેદ પુરાન પોકારે;
નરનારાયણ દેવ ભજ્યાં બિનુ, ભવજલ કોઉ ન તારે...સુનહુ૦ ટેક૦
અનંત ભુવન કે ઇશ હે તદપિ, અધિક ભરતખંડ રાજા;
નિજતપ ફલ દે ભરતખંડ મધ્ય, કરત સબન કો કાજા...સુનહુ૦ ૧
જુગ જુગ બેદ વચન પ્રતિપાલન, ઇશ ધરત અવતારા;
રામકૃષ્ણ આદિક વપુ ધરિ કે, પતિત કિયે ભવપારા...સુનહુ૦ ૨
એહી પ્રભુ અકળરૂપ અવતારી, એહી સબ અંતરજામી;
પ્રગટ બિરાજત ભૂપર, મુક્તાનંદકે સ્વામી...સુનહુ૦ 3

મૂળ પદ

વેદ પુરાણ પોકારે

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0