નારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે વાલી વાલી તાળી દોયે કર બજાયે..૧/૨

નારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે,
વાલી વાલી તાળી દોયે કર બજાયે. ના. ૧
શિવ સનકાદિક નારદ નાચે જાચ્યા બ્રહ્માયે,
તેહને ભજતાં ભાઇ શીદ લજાયે. ના. ૨
અંતર પાપ નિરંતર નામે ગાતાં ગમાયે,
બહારનાં પરજળે પાપ તાળી બજાયે. ના. ૩
સર્વે સંકટ વિકટ વામે જપો જીભયે,
નિષ્કુળાનંદ કે' સદા સુખીયા થાયે. ના. ૪

મૂળ પદ

નારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
1
0