આંખડિયો અકળાય રે, જોયા વિના આંખડિયો અકળાય રે ૪/૮

આંખડિયો અકળાય રે, જોયા વિના આંખડિયો અકળાય રે...ટેક.
રાત દિવસ જોવું વાટ વહાલાની, આંસુડાં ન સુકાય રે-જોયા૦
સૂની સેજ જોઈ મંદિરમાં, કાળજડું કોરાય રે-જોયા૦
શ્રીઘનશ્યામ વદન જોયા વિના, પળ પળ જુગ સમ જાય રે-જોયા૦
પ્રેમાનંદ કહે તનડું તપે છે, મળવાને મોહનરાય રે-જોયા૦
 

મૂળ પદ

લઈને ગયો મન પ્રાણ રે, માવો મારા લઈને ગયો મન પ્રાણ રે

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
એકલડા કેમ રહેવાય
Studio
Audio
0
0