રહેતી નથી હૈયે ધીર રે, વાલમ વિના, રહેતી નથી હૈયે ધીર રે ૫/૮

રહેતી નથી હૈયે ધીર રે, વાલમ વિના, રહેતી નથી હૈયે ધીર રે...ટેક.
સુંદર મૂર્તિ સંભારું જ્યારે, નેણે ભરાઈ આવે નીર રે-વાલમ૦
હસવું ને બોલવું જોવું વાલાનું, ખટકે છે જાણીએ તીર રે-વાલમ૦
આવી બેસતા હરિ જે જે ઠેકાણે, તે દેખી દાઝે શરીર રે-વાલમ૦
પ્રેમાનંદના નાથ વિના મારે, વાધી છે વિરહની પીર રે-વાલમ૦
 

મૂળ પદ

લઈને ગયો મન પ્રાણ રે, માવો મારા લઈને ગયો મન પ્રાણ રે

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ

શિવરંજની
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0