મુખડું જોયાનું હતું નેમ રે, દા’ડી મારે મુખડું જોયાનું હતું નેમ ૭/૮

મુખડું જોયાનું હતું નેમ રે, દા’ડી મારે મુખડું જોયાનું હતું નેમ...ટેક.
મુખડું જોયા વિના પાણીએ ન પીતી, ચંદને ચકોર જોતી જેમ રે-દા’ડી૦
વદન જોવાને ઘનશ્યામ વહાલાનું, રહેતી હાજર એમની એમ રે-દા’ડી૦
કામ ને કાજ ઘરબાર સંસાર મેં તો, મેલ્યો પડતો જેમ તેમ રે-દા’ડી૦
પ્રેમાનંદનો નાથ જોયા વિના, હવે કરીશ હું કેમ રે-દા’ડી૦
 

મૂળ પદ

લઈને ગયો મન પ્રાણ રે, માવો મારા લઈને ગયો મન પ્રાણ રે

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નમન હું કરું
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડરેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય


Studio
Audio
0
0