કોઈ દેખાડો ઘનશ્યામ, મોળીડાવાળો કોઈ દેખાડો ઘનશ્યામ ૮/૮

કોઈ દેખાડો ઘનશ્યામ, મોળીડાવાળો કોઈ દેખાડો ઘનશ્યામ...ટેક.
શ્રીઘનશ્યામ નારાયણ મારે, સર્વે સુખનો ધામ રે-મોળી૦
એ સારુ ઘરબાર જગત સુખ, સર્વે કીધું મેં હરામ રે-મોળી૦
શત્રુ કંપે છે જેનું નામ સુણીને, માન ક્રોધાદિક કામ રે-મોળી૦
પ્રેમાનંદના નાથ વિના સર્વે, વ્યાકુળ ગોકુળ ગામ રે-મોળી૦
 

મૂળ પદ

લઈને ગયો મન પ્રાણ રે, માવો મારા લઈને ગયો મન પ્રાણ રે

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી ઘનશ્યામ જીલાવા
Studio
Audio
1
1