સુતા ઉઠી રે, સમરું સહજાનંદ કે વેલણાં ભલે વાયાં રે ૧/૨

સૂતાં ઊઠી રે સમરું સહજાનંદ કે વેણલાં ભલે વાયાં રે;
	અંતર ઊપજ્યો રે, અતિશે આનંદ કે	...વેણલાં૦ ૧
નયણે નીરખી રે, રંગભીનાનું રૂપ કે		...વેણલાં૦
	પ્રીતે પોંખ્યા રે, બ્રહ્મમહોલના ભૂપ કે	...વેણલાં૦ ૨
ઊર્ધ્વરેખા રે, બે ચરણમાં જોઈ કે		...વેણલાં૦
	તેને નીરખી રે, મનડું રહ્યું મોઈ કે	...વેણલાં૦ ૩
નખમણિયું રે, જુગલ ચરણની જોડ કે		...વેણલાં૦
	ગોળ ઘૂંટિયું રે, પૂરે મનડાના કોડ કે	...વેણલાં૦ ૪
જંઘા જાનુ રે, જોયા સાથળ સાર કે		...વેણલાં૦
	નાભી ઊંડી રે, અજ ઊપજ્યા જે ઠાર કે	...વેણલાં૦ ૫
પેટ પોયણ રે, જોયા ત્રણે વળ કે		...વેણલાં૦
	એવાં ચિહ્નની રે, કૃષ્ણાનંદને કળ કે	...વેણલાં૦ ૬

 

મૂળ પદ

સુતા ઉઠી રે, સમરું સહજાનંદ કે

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
પ્રભાતી
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
પ્રાતઃસમે
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
પહાડી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની
પ્રભાતી
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન
પ્રભાતી
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
પ્રભાતી
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
દેવપ્રસાદદાસજી સ્વામી ગવૈયા-ગઢપુર

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગ્ન ઢાળના કીર્તન
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૧
Studio
Audio & Video
0
0