એક બેર બદન દેખાઇયે નાથ;૨/૪

પદ ૧૦૮ મું(૨/૪)

એક બેર બદન દેખાઇયે નાથ; એક૦    ટેક.
ધર્મકુંવર હરિકૃષ્ણ કૃપાનિધિ, ભેટઉં ભુજ ભરી બાથ.  એક૦ ૧
આયકે કમલાબાગ* બીરાજો, સખા મુનિ લઇ સાથ.   એક૦ ૨
કબ ફેરી હો માનકી મતવારી, લલિત લગામ લે હાથ.એક૦ ૩
પ્રેમાનંદ કે' નાથ નેહ બસ, ભરી આવત દ્રગ પાથ.    એક૦ ૪

મૂળ પદ

કબ મિલી હો મોયે પિયા ઘનશ્યામ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
વિડિયો
ખુશાલ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0