અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;૪/૪

 પદ૧૧૪મું(/)

અખિયાંદરશદીપ્યાસીયાંપ્યારાવે; અખિ૦                           ટેક.      
વ્યાકુળબદનકમલબીનુંદેખે, રહતહેંઅધિકઉદાસીયાં.       પ્યારા૦૧
હેરતપંથપલકનહીંસુખત, પલકકલપસમજાસીયાં.         પ્યારા૦૨
દેહોદરશદાનદુ:ખમોચન, ધર્મકુંવરસુખરાસીયાં.              પ્યારા૦૩
પ્રેમાનંદકે નાથ કૃપા કરી, હરો જ્યું સકળ દુ:ખ ફાંસીયાં.    પ્યારા૦ ૪

મૂળ પદ

લગન લગાય જીયા લે ગયો લાલન;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી