દરદવા ન જાને કોઇ, કલ ન પરત પ્યારે બિનું મોઇ;૨/૪

પદ ૨૩૯ મું(૨/૪)

દરદવા ન જાને કોઇ, કલ ન પરત પ્યારે બીનું મોઇ; દરદ૦ ટેક.

ઘરી ઘરી પલ છીન જુગ સમ બીતત, નેનાં મરત હે રોઇ. દરદ૦ ૧

યહ દુ:ખ મોરે કારન બિધનાં, કહાં રાખ્યો હે ગોઇ;

પ્રેમાનંદ પિયા દેખું દ્રગન ભરી, જનમ સુફલ તબ હોઇ. દરદ૦ ૨

મૂળ પદ

બાવરી બાલમવા બીના,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0