અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;૧/૫

 પદ ૨૮૭ મું-રાગ જંગલો (૧/૫)

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;                                                                       અંખિ૦ ટેક.
બડી બડી અખિયાં વારી અજબ સોરંગી, માનું કમલ કલી ખીલિયાં વે.                અંખિ૦ ૧
રસ ભરી રે ખેં દેખે બીનું પ્યારે, વ્યાકુલ બ્રજકી સહીલિયાં વે.                              અંખિ૦ ૨
ભ્રકુટી કુટિલપર ઝુક રહી સુંદર, પગિયાં છેલ છબીલિયાં વે.                                અંખિ૦ ૩
પ્રેમાનંદ સુની મતવારો, બતિયાં રસિક રસીલિયાં વે.                                         અંખિ૦ ૪

મૂળ પદ

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી