દરશ બિના વ્યાકુલ નેન ચકોર૪/૪

પદ ૩૦૪ મું(૪/૪)

દરશ બિના વ્યાકુલ નેન ચકોર; દરશ૦ ટેક.

શ્યામ શશિ દેખન મોરે નેના, ઓર તજી સબ ઠોર. દરશ૦ ૧

શિતલ સદન બદન સુખસાગર, નાગર નવલ કિશોર. દરશ૦ ૨

મુખ મંદ હાસ અમીકન બરસત, ચપલ દ્રગન ચિતચોર. દરશ૦ ૩

પ્રેમાનંદ કબ દેખું શશિ મુખ, ચિતવનિ ચલની મરોર. દરશ૦ ૪

મૂળ પદ

દરશ બીના બીત ગયે દિન કીતે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
યમન કલ્યાણ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
જેઠે જીવન ચાલીયા - ૨૦૧૨
Live
Video
0
0