સખી પિયા બિનું પરત ન ચેન, ૧/૧

પદ ૩૪૦ મું-રાગ બીહાગના મહિના લિખ્યતે(૧/૧)

સખી પિયા બીનું પરત ન ચેન, રયની મોયે બેરન ભાઇ;

સખી બિરહ બિરહબીથાકી પીર, પિયા મોરી જાનત નઇ. સખી૦ ટેક.

જેઠ માસ પિયા બીછુરે મોરે શ્રીઘનશ્યામ સુજાન;

કહારી કરું મોયે કલ ન પરત અબ, નિકસત નહીં પાપી

પ્રાન જાત નહીં કોઉસું કઇ. સખી૦ ૧

આયો અસાડ પરત બડી બુંદન, મોર મચાયો સોર;

કેસી કરું ઘનશ્યામ બિના મોયે, કલ ન પરત નિસભોર

સુધ બુધ બિસર ગઇ. સખી૦ ૨

સાંવનમેં સબ સખી મિલી, ઝૂલત પહિરી નવરંગ ચીર;

મોંસી અબલા પરમ અભાગિની, બહત નેના દોઉં નીર

રોવત નીત હાય દઇ. સખી૦ ૩

ભાદોં દૈવા બરસે ચઉ દીશ, બોલત દાદુર મોર;

ગરજે તરજે લરજે જીયરા, બિરહા તાવત તન જોર

શ્યામ મોરી સુધઉં ન લઇ. સખી૦ ૪

લાગે કુંવારમેં કંથ નહીં ઘર, બિરહની કરત બીલાપ;

કહારી કરું કોઇ પઠઇ ન પાતી, અજઉં ન આયે આપ

શ્યામકું અસ ન ચઇ. સખી૦ ૫

કાતિક દીપદીવારી આઇ, ઘર ઘર દીપક બારી;

કહારી કરું ઘનશ્યામ બિના મોયે, લગતહે ભુવન ઉજારી

લગત ડર દિવસ મઇ. સખી૦ ૬

અગહન લે અરજી અબલાકી, કોંન સુનાવે જાય;

મારત મદન કુસુમશર હરિ બિના, નિઠુર રહે કહાં છાય

પીર નહીં જાત સઇ. સખી૦ ૭

પુસહિ પલંગ સવારી સુંદર, હેરું પંથ હમેશ;

કોનહિ ચુક બીસારી બાલમ, બીલમી રહેરી બીદેશ

તપત મેરો તન જ્યું તઇ. સખી૦ ૮

માઘહી મોહન કારન સજની, બીલક ફીરું દિન રાત;

કહારી કરું ઘનશ્યામ બિના, અબ કરીઉં પ્રાનકી ઘાત

કહિયો કોઇ હરિસું જઇ. સખી૦ ૯

ફાગુનમેં કવની સંગ ખેલું, પિયા બિના રંગ હોરી;

કાપેં છીરકું રંગ શ્યામ બિના, મૃગમદ કેસર ઘોરી

મનઉંકી મનમેં રઇ. સખી૦ ૧૦

ચૈતહીં ચિંતા ઉપજી ભારી, પલ છીન પરત ન ચેન;

મદન નિસાચર દેત મહા દુ:ખ, જાત રોવત દિનરેન

મરુંગી મેં બિખહી ખઇ. સખી૦ ૧૧

બૈસાખે ઘનશ્યામ ન આયે, બીતે બારહ માસ;

પ્રેમાનંદ તજી પ્રાન જાઉં અબ, ધર્મકુંવરકે પાસ

બીલમ નહીં ચલી અબહિં. સખી૦ ૧૨

મૂળ પદ

સખી પિયા બીનું પરત ન ચેન,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી