મિલ જાઓ દિન ચાર, મિલ જાઓ દિન ચાર;૧/૨

પદ ૩૬૯ મું-રાગ કહરવા(૧/૨)

મિલ જાઓ દિન ચાર, મિલ જાઓ દિન ચાર;

પાહોનાકે મીસ પિયા; મિલ૦ ટેક.

બેઠ અટારી જરોખે ઝાંખતી, પંથ નિહાંરે ઠાડી બ્રજનાર. પાહો૦ ૧

બરખત નેના નીર ઝર લાગી, સાંસ ભરત હોરીકેસી ઝાર. પાહો૦ ૨

વાં તુમ જાયે છાયે રહે મોહન, હમ ચાત્રકસી કરત પોકાર. પાહો૦ ૩

પ્રેમસખી સઘરે બ્રજવાસી, ચરનકમલ રહે ચીત ધાર. પાહો૦ ૪

મૂળ પદ

મિલ જાઓ દિન ચાર, મિલ જાઓ દિન ચાર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી