અબ ધર્મકુંવર બિસરત નાઇ;૩/૬

 પદ ૩૭૮ મું(૩/૬)
અબ ધર્મકુંવર બિસરત નાઇ; અબ૦ ટેક.
પ્રાનકો પ્રાન જીયા મોરે જીયકો, હિયકો હાર હરિ સુખદાઇ. અબ૦ ૧
સુંદર મૂરતિ ધર્મકુંવરકી, ખટકતહે ઉરમેં આઇ. અબ૦ ૨
સુંદર હસની ચલની ચિતવનિ, કસત કરેજવાકું માઇ. અબ૦ ૩
પ્રેમાનંદ ઘનશ્યામ સુંદર છબી, બીનું દેખે રહ્યોઉં ન જાઇ. અબ૦ ૪

મૂળ પદ

અબ ધર્મકુંવર કહાં બીલમાયે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0