અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;૨/૪

 પદ ૪૦૩ મું(૨/૪)

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;                                અંખિ૦ ટેક.
છીન એક બીનું દેખે મનમોહન, ભરી આવત પલ નીર.          સૈયો૦ ૧
ઠાડે શ્યામ કર કમળ ફેરાવત, રાજત વિરજા તીર.                 સૈયો૦ ૨
અતિ સુંદર છબી દ્રગ ખંજનકી, અતિ સુંદર છબી કીર.             સૈયો૦ ૩
હસીત બદન આવલોકી પ્રેમાનંદ, મીટ ગઇ સબ દુ:ખ પીર.     સૈયો૦ ૪

મૂળ પદ

પરત નાહીં ન પલ ચેન બીનું દેખેવે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી