હમરે પિયાજી કી ચાલ દેખોરી સખી, ચટક ચટક હરિ લટકત આવત ૩/૪

હમરે પિયાજી કી ચાલ દેખોરી સખી...ટેક.
ચટક ચટક હરિ લટકત આવત, માનું ગજબાલ મરાલ...દેખોરી૦ ૧
વામ પાની ધરે વામ કટિ પર, લિયે કર દછન રૂમાલ...દેખોરી૦ ૨
ચિતવની ચારુ સુધા દૃગ બરસત, નિજ જન કરત નિહાલ...દેખોરી૦ ૩
પ્રેમાનંદ હરિકૃષ્ણ નારાયન, કૃપાસિંધુ કૃપાલ...દેખોરી૦ ૪
 

મૂળ પદ

પરત નાહીં ન પલ ચેન બીનું દેખેવે;

મળતા રાગ

નાયકી ખ્યાલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

સાંવરી સૂરત
Studio
Audio
0
0