મન લે ગયોરે મન લે ગયો રે, મનમોહન મેરો મન લે ગયો રે.૧/૪

પદ ૪૪૫ મું-રાગ ઠુમરી(૧/૪)

મન લે ગયોરે મન લે ગયો રે, મનમોહન મેરો મન લે ગયો રે. મન૦ ટેક.

કર કર નેહ છેહ દે સટક્યો, મધુપુર કીયો જાય નેહ નયો રે. મન૦ ૧

રેન દિના મોયે બિરહ સંતાવે, જાત નહીં દુ:ખ કાસું ક્યો રે. મન૦ ૨

ભોજન ખાન પાન તજ દીનો, મનમથકે મેરે બેર ભયો રે. મન૦ ૩

પ્રેમાનંદકે નાથ બિના અબ, તપતહે મેરો તન જ્યું તયો રે. મન૦ ૪

મૂળ પદ

મન લે ગયોરે મન લે ગયો રે, મનમોહન મેરો મન લે ગયો રે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
ભૈરવી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Studio
Audio
0
0