અબ ન જીયુંગી અબ ન જીયુંગી, નંદકુંવર બીના ૪/૪

અબ ન જીયુંગી અબ ન જીયુંગી, નંદકુંવર બીના...અબ૦ ટેક.
શ્યામ બિયોગ સહ્યો નહીં જાવત, જાયકે કાશી કરવત લિયુંગી-૧
યા જીવન તે મરન ભલો હે, વિખ કો પ્યાલા મેં ઘોરી પિયુંગી-૨
રચી કે ચિતા કાષ્ટ કી સજની, તામેં બેઠ હુતાસ છિયુંગી-૩
પ્રેમાનંદ કો નાથ મિલાવે તો, જો મુખ માંગે સોઈ દિયુંગી-૪
 

મૂળ પદ

મન લે ગયોરે મન લે ગયો રે, મનમોહન મેરો મન લે ગયો રે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
દીપક તલસાણીયા
શિવરંજની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Live
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
1
0