આરોગો મહારાજ બદ્રીપતિ આરોગો મહારાજ નરનારાયણ નાથ મનોહર, તુમ પ્રગટે જન કાજ..૧/૪

 આરોગો મહારાજ, બદ્રીપતિ આરોગો મહારાજ,

નરનારાયણ નાથ મનોહર, તુમ પ્રગટે જન કાજ. બદ્રીપતિ૦ ૧
મેવા ઘૃત અરૂ વિવિધ મીઠાઇ, અનંત પ્રકાર અનાજ,
શિરા પુરી બિરંજ સેવૈયા, શાક પાક સબ સાજ. બદ્રીપતિ૦ ૨
દૂધપાક માલપુવા મગદળ, ભાજી સુંદર શિરતાજ,
મોતૈયા મેસુબ લઇને, ઠાડે સંત સમાજ. બદ્રીપતિ૦ ૩
ભુંડો ભલો તુમારો ભિક્ષુક, દ્વારી કરત અવાજ,
બ્રહ્માનંદકું શીત પ્રસાદી, દીજે ગરીબ નિવાજ. બદ્રીપતિ૦ ૪

મૂળ પદ

આરોગો મહારાજ

મળતા રાગ

સારંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0