અટકી રહો ચેહી ઠોર દીલા રે, ૧/૪

 પદ ૫૬૫ મું-રાગ ખમાચ

અટકી રહો ચેહી ઠોર દીલા રે, દીલા૦ માની લેઉ શીખ મોર; અટ૦ ટેક.

ભક્તિધર્મસુત ચરનકમલ બીના, અચલ ઠોર નહીં ઓર.        દીલા૦ ૧

યેહી હિત ધ્રુવ પ્રહ્લાદ વિભીખન, કીને જતન કરોરે.              દીલા૦ ૨

અતિ ચંચલ નિશ્ચલ હોય સંતત, સેવત શ્રી નિસભોર.             દીલા૦ ૩

પ્રેમાનંદ કહે શુક સનકાદિક, ચિતવત ચંદ જ્યું ચકોર.            દીલા૦ ૪ 

મૂળ પદ

અટકી રહો ચેહી ઠોર દીલા રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી