પ્રાણી શ્વાસ ઉચ્છવાસે સ્વામિને સંભારીએ રે ૩/૪

પ્રાણી શ્વાસ ઉચ્છવાસે સ્વામિને સંભારીએ રે;
	હો સંભારીએ ઘડીએ ન વિસારીએ		....પ્રાણી૦ ટેક.
પ્રાણી ખાતાં પીતાં હરતાં ફરતાં કરતાં ઘરનું કામ;
	સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મુખે રટીએ નામ	...પ્રાણી૦ ૧
ધન જોબન ને આવરદા, એનો ના કરીએ નિરધાર;
	વિજળીના ઝબકારાની પેઠે, જાતાં ન લાગે વાર	...પ્રાણી૦ ૨
સ્વામિનારાયણ ભજતાં પ્રાણી થાશે મોટું સુખ;
	લખચોરાશીના ફેરા મટશે, જમપુરીનાં દુ:ખ	...પ્રાણી૦ ૩
પ્રગટ હરિનું ભજન કરીએ, ઊતરો ભવજલ પાર;
	પ્રેમાનંદ કહે નહિ માનો તો, ખાશો જમનો માર	...પ્રાણી૦ ૪
 

મૂળ પદ

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે

મળતા રાગ

સોહની

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારા સમ કાન કાંકલડી માં માર
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમસખી શ્રી પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

સ્વામિનારાયણ મહામંત્ર
Studio
Audio
0
0