લાલા તેરી લટકનીમેં લલચાઇ રે, ૨/૪

        ૬    પદ ર/૪
લાલા તેરી લટકનીમેં લલચાઇ રે, લાલા.
લટકતી ચાલ ચલત મનમોહન, મધુર મધુર મુસકાઇ રે,     લાલા.૧
જબ દેખું મોહન રંગભીને, આનંદ ઉર ન સમાઇ રે,             લાલા.૨
લટકતી ચાલ લાલ દ્રગ ચંચલ, બીનુ દેખે કછુ ન સોહાઇ રે, લાલા.
પ્રેમાનંદ ઘનશ્યામ મુરતિ, નિરખત ધ્યાન લગાઇ રે,          લાલા.૪ 

મૂળ પદ

છેલા તારી છેલ છબીલી મીઠી બોલનીરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સંજીવ અભયંકર અને જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

છબી જાદુગારી
Studio
Audio
0
0