લાગે પ્યારી લાગે પ્યારી, કહાન મૂરતિ તમારી ૧/૪


લાગે પ્યારી લાગે પ્યારી, કહાન મૂરતિ તમારી		... લાગે૦ ટેક.
પ્રાણ થકી પલ એક ન મેલું, નટવર નવલ બિહારી		...કાન૦ ૧
જતન કરીને આંખડલીમાં રાખું, પ્રાણ નાખું વારી વારી	...કાન૦ ૨
છેલ કુંવર છબીલો જોઈને દીવાની, ગોકુલ ગામની નારી	...કાન૦ ૩
પ્રેમાનંદના નાથ ડોલરિયા, હૈડાના હાર છો હજારી		...કાન૦ ૪
 

મૂળ પદ

લાગે પ્યારી લાગે પ્યારી, કહાન મૂરતિ તમારી

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નાથ પધાર્યા
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કલાવતી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
તારી મીટે રે
Studio
Audio & Video
0
0