વાલા લાગે રે વાલમ વેણા, હાંરે વાલમ વેણા વાલમ વેણા.૪/૪

પ૪ પદ ૪/૪

વાલા લાગે રે વાલમ વેણા, હાંરે વાલમ વેણા વાલમ વેણા. ટેક.

વચનામૃત સાંભળવા મુખનાં, હાંરે સહુ છું રે લોકલડાનાં મેણાં.. વાલા.૧

કંકોળેલ કાજુ કમલ સરિખાં, હાંરે દીલ ગમીયાં રે રાજીવ નેણાં. વાલા.૨

અધર સુધારસ પાઓને પ્યારા, હાંરે આવો મલીયે મારા સુંદર શેણાં.. વાલા.૩

પ્રેમાનંદના પ્યારા અખંડ બીરાજો, હાંરે મંદિરિયે રે શ્યામ સુખ દેણાં.. વાલા.૪

મૂળ પદ

નાથ આવો રે નેણુંમાં રાખું, હાંરે નેણુંમાં રાખું રે નેણુંમા રાખું રે નેણુંમાં રાખું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


મનોહર મૂર્તિ
Studio
Audio
0
0