પ્રાતઃ સમે શ્રી હરિ મુખ નિરખન, દ્વાર જનકી ભઇ હે ભીર ૪/૪

૮પ પદ ૪/૪

પ્રાતસમે શ્રીહરિ મુખ નિરખન, દ્વાર જનકી ભઇ હે ભીર. પ્રાત.ટેક.

શિવ બ્રહ્મા સનકાદિક નારદ, શારદ શેષ વ્યાસમુનિ કીર. પ્રાત.૧

ઓર અનેક સાધુ સુર મુનિજન, પાવન જસ ગાવત હે અજીર.

જાગિયે અખિલ લોક સુરપૂજીત, દીજે દરશ ધરમસુત ધીર. પ્રાત.૨

શ્રુતિ બિરોધી માઇક મત ખંડન, પ્રગટ ભયે દ્વિજકુલ બલવીર.

નાશ કરન કામાદિક રીપુકો, નેહ બઢાવત સુહદ શરીર. પ્રાત.૩

સુનિ ગિરા સજજન સુરમુનિકી, ઉઠે ધર્મકુલતિલક રુચીર.

દીનો દરશ દાન દીનનકું, પ્રેમાનંદ મીટી ભવ પીર. પ્રાત.૪

મૂળ પદ

પ્રાત સમે શ્રીધર્માત્‍મજકો, શ્રીકૃષ્‍ણ પ્રભુકો, ઉઠતહિં રસના રટિયેં નામ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ
શુક્લ બિલાવલ
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0