જાગો જદુનંદન જીવન પ્રાન, ૨/૨

૮૭ પદ ર/૨
 
જાગો જદુનંદન જીવન પ્રાન,  ટેક.
શશિકલા ક્ષીણ લીન ભઇ રજની, ફૂલે કંજ પ્રગટ ભયો ભાણ,  જાગો.૧
પેહેરો પટ ભુષણ વસન અમૂલિક, નવરસ નાગર શ્યામ સુજાન,  જાગો.૨
મુખ મંજન કીજે મનમોહન, દીજે દરશ દીનકું દાન,  જાગો.૩
પ્રેમાનંદ નિરખી મુખ પંકજ, કીને સુખ સંપત કુરબાન,  જાગો.૪ 

મૂળ પદ

રૂકમણીરમણ શ્રી જાગો જદુનાથ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0